મંગળવાર, 29 ડિસેમ્બર, 2020

બાલસૃષ્ટિ

                    

                          બાલસૃષ્ટિ પ્રાથમિક શાળા ના બાળકો માટે ખૂબ જ મનોરંજન આપતુ સાહિત્ય છે.જેમા બાળવાર્તાઓ  , સાહસ કથા  , ચિત્રવાર્તા, વિજ્ઞાન કથા  , ચાતુર્ય કથા, બાળકાવ્યો, બાળ નાટકો, પ્રેરક પ્રસંગો, પ્રવાસ વર્ણન, મહાનુભાવો , હાસ્ય તરંગ, ગણિત- ગમ્મત, ભાષાકીય રમત, જ્ઞાન પુજ  તેમજ બાળકો ના સ્વ- અધ્યયન કાર્યમાં મદદરૂપ થાય તેવા લેખોનો સમાવેશ થાય છે. 

👉 પ્રાથમિક શિક્ષણ ની ગુણવત્તા સુધારવા ઉપયોગી બને તથા શિક્ષકની શૈક્ષણિક સજ્જતા મા વધારો કરે તેવા લેખોનો સમાવેશ થાય છે. 

👉પ્રાથમિક શિક્ષણ મા નવીનીકરણ , શૈક્ષણિક બાળ મનોવિજ્ઞાન, શૈક્ષણિક સંશોધનનો અહેવાલ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે પરીવર્તન લાવી શકાય તેવા લેખોનો સમાવેશ થાય છે. 

👉બાલસૃષ્ટિ દર મહિને ૨૦ તારીખે પ્રસિદ્ધ કરવામાં આવે છે. 

👉અહીં બધા વર્ષના તમામ માસના અંકમાં ઉપલબ્ધ છે. 

👉બાળસૃષ્ટી તમામ વર્ષના અંક જોવા, વાચવા કે ડાઉનલોડ કરવા માટે નીચે લિંક પર ક્લિક કરો. 

           અહીં ક્લિક કરો