રોજગાર સમાચાર
આ લેખ મા તમને જાણવા મળશે કે કોઈ પણ ક્ષેત્રમા થતી ભરતી ની જાહેરાત ક્યારે થશે ? તેમા શુ શૈક્ષણિક લાયકાત જોઈએ? કઈ કેટેકરીમા કેટલી જગ્યાઓ છે. ? ફોર્મ ક્યારે ભરવુ ? ફોર્મની ફી કેટલી છે ? ફોર્મ ભરવા ની રીત....... વગેરેની માહિતી જાણવા મળશે.
👉ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતુ રોજગારલક્ષી સાપ્તાહિક (દર અઠવાડિયે પ્રસિદ્ધ થતુ) છે.
👉જે વિદ્યાર્થીઓ એ જે-તે ક્ષેત્રમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કરેલ હોય અને નોકરી માટે ફોર્મ ભરતા હોય તેના માટે આ સાપ્તાહિક ખુબ જ ઉપયોગી સાબિત થશે.
👉જે વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હોય તેના માટે આ જાણકારી ઉપયોગી નિવડશે.
👉ગુજરાત રાજ્ય માહિતી ખાતા દ્વારા પ્રસિદ્ધ થતુ "રોજગારલક્ષી સાપ્તાહિક "ડાઉનલોડ કરવા માટે