મહિમા ૩૬૬ દિવસનો
આ ગ્રંથમાંળા "મહિમા ૩૬૬ દિવસનો" ત્રણ ભાગમાં વિભાજીત છે. ગ્રંથમાળા ની ખરી વિષશતા એ છે કે ૧, જાન્યુઆરી થી ૩૧,ડિસેમ્બર સુધી ના આખા વર્ષના ૩૬૬ દિવસનું વ્યક્તિ ચરિત્રોના સંદર્ભ મા મહિમાગાન કરવામાં આવ્યું છે.
👉 વર્ષના પ્રત્યેક દિવસે જન્મેલ કે નિર્વાણ પામેલ વિશ્વની મહાનુભાવોનુ જીવન માસ અને તારીખ વારઆ લેખવામાં આવ્યુ છે.
👉 આ ગ્રંથમાળા શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને શિક્ષક ભાઈ-બહેનોને પ્રાથના સભા કે પ્રવચનો ની તૈયારી કરવા તેમજ વિવિધ વિશેષ દિવસોની ઉજવણી ના ભાગ રૂપે પ્રવચન આપવા માટે હાથવગો સંદર્ભ બની રહેશે.
👉આ ગ્રંથમાળા જાહેર કે સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરવામાં અતિ ઉપયોગી સાબિત થશે.
📓📓" મહિમા ૩૬૬ દિવસનો" ભાગ-૧
📓📓" મહિમા ૩૬૬ દિવસનો" ભાગ-૨
👉ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here📓📓" મહિમા ૩૬૬ દિવસનો" ભાગ-૩
👉ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. Click here