શનિવાર, 26 ડિસેમ્બર, 2020

હું બનુ વિશ્વ માનવી

✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏
 હું બનુ વિશ્વ માનવી
                  આજે નોકરી માટે સ્પર્ધાત્મક પરીક્ષા આવશ્યક બની છે. તેથી પ્રાથમિક , માધ્યમિક, ઉચ્ચતર માઘ્યમિક કે કોલેજ કરતા તમામ વિદ્યાર્થીઓના સામાન્ય જ્ઞાન મા ઉપયોગી થાય તેવું પુસ્તક  " હું બનુ વિશ્વ માનવી " રજુ કરવામાં આવ્યું છે. 
                  આ પુસ્તક ત્રણ ભાગમાં રજુ થયેલ છે. આ પુસ્તક "ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર " દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે. 
➡કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા માટે હું બનુ વિશ્વ માનવી પુસ્તક ના ત્રણેય ભાગ ખુબ જ ઉપયોગી નિવડશે. 
📓📓" હું બનુ વિશ્વ માનવી " ભાગ-૧ મા
           ➡ સાહિત્ય 
           ➡ પ્રત્યાયન
           ➡ કલા 
           ➡ ફિલ્મ
           ➡ રમત ગમત   જેવા મુખ્ય મુદ્દાઓ નો સમાવેશ થયેલ છે. 

👉" હું બનુ વિશ્વ માનવી " ભાગ-૧ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 
         Click here

 
📓📓" હું બનુ વિશ્વ માનવી " ભાગ-૨ મા
         ➡ ઈતિહાસ
         ➡ ભૂગોળ
         ➡ અર્થશાસ્ત્ર
         ➡ ભારતીય બંધારણ
         ➡ ચૂંટણી     જેવા મુખ્ય મુદ્દાઓ નો સમાવેશ થયેલ છે.             

👉" હું બનુ વિશ્વ માનવી " ભાગ-૨ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 
         Click here


📓📓" હું બનુ વિશ્વ માનવી " ભાગ-૩ મા
         ➡ ગણિત 
         ➡ બૅન્ક
         ➡ વિજ્ઞાન
         ➡ માહિતી અને પ્રત્યાયન તકનીકી (ICT)   જેવા મુખ્ય મુદ્દાઓ નો સમાવેશ થયેલ છે.   

👉" હું બનુ વિશ્વ માનવી " ભાગ-ભાગ-૩ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. 
         Click here
✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏✏