Std-1 થી 10 ના બધાં જ વિષયના પુસ્તક ડાઉનલોડ કરવા માટે( pdf)
આજના 📱મોબાઇલ યુગમાં શાળામાં 📒પુસ્તકનું ભારણ વધારે છે.તેથી બાળકો પોતાના મોબાઇલ મા પુસ્તક સાચવી શકે અને ગમે તે 🕑સમયે પુસ્તક વાંચી શકે તે હેતુથી ધોરણ 1 થી 10 ના તમામ પુસ્તક pdf સ્વરૂપે આપેલ છે.
દરેક પુસ્તક વિષય અને ધોરણ પ્રમાણે નીચે મુજબ ડાઉનલોડ કરી શકાય.