👧વ્હાલી દિકરી યોજના અંતર્ગત દિકરી નુ જન્મ પ્રમાણ વધારવું , દિકરીઓનું શિક્ષણ સ્તર ઊચુ લાવવું અને ડ્રોપડાઉન રેડિયો ધટાડવો , દિકરીઓનુ સમાજમાં સર્વાગી સશક્તિકરણ કરવુ, બાળલગ્ન અટકાવવા વગેરે હેતુસર સરકાર શ્રી દ્વારા આ યોજના અમલમા લાવવામાં આવેલ છે.
વ્હાલી દિકરી યોજના ની સંપૂર્ણ માહિતી નીચે આપવામાં આવી છે.
👉આ યોજના નો શું ઉદ્દેશ છે ?
👉અરજી પત્રક કયાથી મેળવવું ?
👉અરજી કરવાની સમય મર્યાદા શુ છે ? આવી તમામ માહિતી 🔽🔽🔽
👉 કોને મળે આ લાભ ?
👉 કેવા લોકો અરજી કરી શકે?
👉આ યોજના મા આવક મર્યાદા શું છે?
👉આ યોજના મા કેવા કેવા લાભો મળે?
👉કેટલા રૂપિયા સહાય મળે?
👉 અરજી સાથે રજૂ કરવાના આધાર-પુરાવા
👉વ્હાલી દિકરી યોજનાનો અરજી નમુનો અને સંપૂ્ર્ણ માહિતી pdf મા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો. 👇👇