બુધવાર, 9 ડિસેમ્બર, 2020

Std-8.ગણિત.પ્રકરણ-9. બૈજિક પદાવલિઓ અને નિત્યસમ.

                આ કોવિદ-19 મહામારી મા શાળાઓ મા શિક્ષણ કાર્ય બંધ છે. આવી પરીસ્થિતિ મા શાળા ના બાળકો નુ શિક્ષણ કાર્ય બગડે છે. 

               આવા વિકટ સમયમાં બાળકો સરળતાથી પોતાના અભ્યાસ મા આગળ વધી શકે તે હેતુથી ગણિત અને વિજ્ઞાનના વિડીયો બનાવવા પ્રયાસ કરેલ છે.  

                આ વિડીયો એનિમેશન સ્વરૂપે પ્રસ્તુત કરવામાં આવેલ છે. આ વિડીયોમાં ધોરણ ૬ થી ૮ મા ગણિત વિષયમાં આવતા મુદ્દાઓ જેવા કે પ્રયત્ન કરો , સ્વાધ્યાયના તમામ દાખલાઓ ની સમજુતી નો સમાવેશ કરવામાં આવ્યો છે. 


ધોરણ-૮.ગણિત. પ્રકરણ- ૯.બૈજિક પદાવલિઓ અને                નિત્યસમ.સ્વાધ્યાય-૯.૧ (ભાગ-૧) 

 
👉વિડીયો જોવા click here પર  ક્લિક કરો. 
      
       Click here

✏ ધોરણ-૮.ગણિત. પ્રકરણ- ૯.બૈજિક પદાવલિઓ અને               નિત્યસમ.સ્વાધ્યાય-૯.૧ (ભાગ- ૨) 
          

  👉  વિડીયો જોવા click here પર  ક્લિક કરો. 

       Click here

✏ ધોરણ-૮.ગણિત. પ્રકરણ- ૯.બૈજિક પદાવલિઓ અને               નિત્યસમ.સ્વાધ્યાય-૯.૨ (ભાગ- ૩) 

  👉  વિડીયો જોવા click here પર  ક્લિક કરો. 

       Click here

✏ ધોરણ-૮.ગણિત. પ્રકરણ- ૯.બૈજિક પદાવલિઓ અને               નિત્યસમ.સ્વાધ્યાય-૯.૨ (ભાગ- ૪)  


👉  વિડીયો જોવા click here પર  ક્લિક કરો.                             Click here